________________
૯૮]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
દુહા અતિ આહારથી દુખ હોઈ, ગલઇ રૂપ બલ ગાત્ર; આલસનઈ પ્રમાદી ઘણે, દેષ અનેક કહાત-૧ ઘણઈ આહારઈ વિષ ચઢે, ઘણુઈ જ ફાટે પેટ; . ધાને અમાં ઓરતાં, હાંડી ફાટઇ નેટ-૨
ઢાળી નવમી
(૮૯)
જબુદ્વીપ મોઝાર—એ રાગ. પુરૂષ કવલ બત્રીશ, ભેજન વિધિ કહી, અઠ્ઠાવીશ નારી ભણીએ; પંડગ કવલ ચોવીશ, અધિકે દૂષણ હેઈ, અશાતા અતિ
ઘણી એ.-૧ બ્રહ્નવ્રત ધરે નરનારી, થાઈ તેહનઈ ઉદરીઈ ગુણ ઘણું એક જમઈ જાસક જેહ, તેહનઈ ગુણ નહીં, અતિચાર બ્રહ્મત્રત
તણા એ-૨ જોઈ કુંડરીક મુણિંદ, સહસ વરસ લગઈ તપ, કરી કરી
કાયા દહી એ; તેણે ભાગ્યે ચારિત્ર, આ પાછે રાજમઈ, અતિ માત્રા રસ
વંતી લહી એ-૩ મેવાનઈ મિષ્ટાન્ન, ભેજણ નવનવા, સાલદાલિ વૃત ચૂરમાં એક ભજન કરી ભરપૂર, સૂતે નિશિ સમઈ, હે ઈ તાસ વિભૂચિકા
એ –૪ વેદના સહી અપાર, આરતિ રૂદ્રમાં, મરી ગયે તે સાતમી એ; કહઈ જિનહર્ષ પ્રમાણુ, એ છે જિમીઈ, વાડ કહી એ આઠમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org