________________
શિયલની નવવાડની સજઝાય
[૯૭
સેલગ યક્ષ તતક્ષણ ઉર્યો, મિલિયે નિજ પરિવારેજી; કહઈ જિનહર્ષ પૂરવ કેલિયા, ન સંભારઈ નર નારજી.
ભર૦-૬
દુહા
ખાટાપારા ચરરસ, મીઠા ભેજન જેહ; મધુરા મોલ કસાયેલા, રસના સહુ રસ લેહ-૧ જેહની રસના વશ નહીં, ચાહઈ સરસ આહાર; તે પામઈ દુઃખ પ્રાણીયા, ચઉગતિ રૂલે સંસાર-૨
ઢાળ આઠમી
(૮૮)
ચરણલી ચામુંડ રે ચઢઈએ દેશી. બ્રહ્મચારી સાંભળી વાતડી, નિજ આતમરું હિત જાણી રે; વાડ મ ભજઈ સાતમી, સુણે જિનવરની વાણી રે. બ્રહ્મા-૧ કવલ ઝરઈ ઉપાડતાં, વૃત બિંદુ સરસ આહારે રે; તે આહાર નિવારીએ, જિણથી વધઈ વિકારે છે. બ્રહ્મ-૨ સરસ રસવતી આહારઈ, દૂધ દહીં પકવાને રે; પાપ શ્રમણ તેહનઈ કહ્યો, ઉત્તરાધ્યયને માને રે. બ્રહ્મ-૩ ચકવત્તિની રસવંતી, રસિક થયે ભૂદેવે રે; કામ વિટંબણા તિણે લહી, વરજવરજ નિત્યમેવ રે. બ્રહ્મરસનાના અતિ લુપી, લંપટ ઈંણ સવાદે રે; મંગુ આચારજની પરઈ, પામઈ કુગતિ વિષાદોરે. બ્રહ્મ-૫ ચારિત્ર છાંડી પ્રમાદીયે, નિજ સુતની રાજધાની રે; રાજ રસવંતી વિશે પડ્યો, જોઈ સેલગ મદ પાની રે. બ્રહ્મ-૬ સબલ આહારઈ બલ વધઈ, બલ ઉપશમન વેદ રે; વેદઈ બ્રહ્મત્રત ખંડિત હુવઈ,કહઈ જિનહર્ષઉમેદ રે. બ્રહ્મ-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org