________________
૯૬).
શ્રી
જૈન સજઝાય સંગ્રહ
છઠ્ઠી વાડ ઈમ કહી, ચંચલ મન મનાઈ ખાધે પીધે વિલસી, તિણ સુ ચિત્ત મ લાઈ-૧ કામ ભેગ સુખ પ્રારા, આપઈ નરક નિદ; પરતક્ષને કહે કિસું, વિલસે જેહ વિનોદ-૨
ઢાળ સાતમી
( ૮૭ ) આજ નિહેજે રે દીસે નાહલ. એ રાગ. ભર વન ધન સામગ્રી લહી, પામી અનુપમ ભેગેજી; પાંચે ઈદ્રિયનઈ વશે સુખ ભોગવ્યાં, પાંચે ભેગ સંજોગોજી.
ભર૦–૧ તે ચિતવાઈ બ્રહ્મચારી નહીં, ધુરિ ભેગવીયાં સુખોઇ; આસી વિષ સમી છે ઉપમા, ચિંતવ્યા ઘે દુઃખજી.
- ભર૦-રશેઠ માર્કદી અંગજ જાણીએ, જિનરક્ષિત ઈણ નામેજી; યક્ષ તણી શિક્ષા સહ વિસરી, વ્યાહિત વસિ કામોજી.
ભર૦-૩ રયણદેવી સનમુખ જોઈ, પૂરવ પ્રીતિ સંભાળીજી; તે તીખી તરવાલ વીંધી, નાખે જલધિ મઝા જી.
ભર૦-૪ જુવો જિનપાલિત તે પંડિત થયે, ન કી તાસ વિશ્વાસ; મૂલગી પણ પ્રીતિ મન ન ધરી, સુખ સગી વિલાસોજી.
ભર૦-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org