________________
શીયલની નવ વાડની સજ્ઝાય
દુહા
સજાગી પાસઈ રહેઇ, રહે, બ્રહ્મચારી નિશિઘ્રીસ; કુશલ નહી” તેહના વ્રત ભણી, ભાંજઈ વિસવાવીસ. -૧ વસઈં નહી. કુટ અંતર', શીલ તણી હેાવ હાણુ; મન વચન વશ રાખવા, હીયડઈ ધરા જિન ણુ, –૨
[ ૯૫
ઢાળ છઠ્ઠી (<5)
એને શી કહેવી.-એ રાગ.
વાડ હવઈ સુણા પાંચમી રે, શીલ ભણી રખવાલ રે; ચૂરા પડસી તે સહી રે, વ્રત થાશી વિસરાલ રે. વાડ૦-૧ પરિચય ભિતન અતરે રે, નારી રહેઈ તિહાં રાત્રિ રે; કેલિ કરઈ નિજ કત સું રે, વિરહ મરેડઈ ગાત્ર રે. વાડ૦-૨ ફાયલ જિમ ટહુકઈ લવે રે, ગાવ મધુરે સાદ રે; મદમાતી રાતી થકી રે, સુરત સરસઉનમા રે. વાડ૦-૩ રાવઈ વિરહાકલ થઇ રે, દાધી દુઃખ ધ્રુવ ઝાળ રે;
માળ રે. વાડ૦-૪
Jain Education International
ટ્વીન હીન બેલડઈ રે, કામ જગાવે કામ વશે ખડખડ હસે રે, પ્રિય મેટા તન તાપ રે; વાહ કર” તન મન હરે રે, વિરહીણી કરઇ વિલાપ રે. વાડ૦-૫ રાગ વિષમ સુણિ હસે રે, હાસ્યે અનરથ હાય રે; રામ ઘરણી હાંસી થકી રે, રાવણ વધ થયા જોય રે, વાડ–૬ વ્રતધારી નવિ સાંભળઇ રે, એહવા વિરહી વયણ રે; કહઇ જિનહ ધીર મ ટલઇ રે, ચિત્ત ચલઇ સુણિ સેરે.
વાડ૦-૭
For Private & Personal Use Only
www.jainelibrary.org