________________
શીયેલની નવ વાડની સજઝાય
[૯૩
એકે આસન કામ દીપાવે, ચેથા વ્રતને દેષ લગાવે છે લાલ..
ત્રીજી-૧ ઈમ બેસતા આસંગો થાય, આસંગે ફરસાવે હો લાલ; કાયા ફરસે વિષય રસ જાગે, તેહથી અવગુણ થાએ આગે
હો લાલ. ત્રીજી૦૨. જુવો શ્રીસંભુત પ્રસિદ્ધો, તનુ ફરસે નિયાણે કીધે હો લાલ; દશમે ચકી અવતરી, ચિતે પ્રતિબોધ તેહને દીધો હો
લાલ. ત્રીજી-૩ તેહને તિહાં ઉપદેશ નવિ લાગો, વિરતિને કાયર થઈ ભાગ .
હે લાલ; સાતમી નરક તણાં દુઃખ સહીયાં, સ્ત્રી ફરસે ઈંમ અવગુણ કહ્યો.
હો લાલ. ત્રીજી-૪ કામ વિરામ વધઈ દુખ ખાણી, નરક તણી સાચી સહિ નાણી
હો લાલ; એક આસન દૂષણ જાણી, પરિહરો નિજ આતમ હિત આણી
હો લાલ ત્રીજી૨ માય બહેન જે બેટી થાય, તે બેસીનઈ ઊઠી જાય છે લાલ; કલપઈ એક મુહૂરત પછઈ હો લાલ. ત્રીજી-૬,
દુહા ચિત્ર આલેખિત જે પુતલી, તે પણ જેવી નહીં; કેવલજ્ઞાની ઈમ કહે, દશવૈકાલિક માહિ-૧ નારી વેદ નરપતિ થયે, ચક્ષુ કુશીલ કહાય; લખ ભવ થી વાડ તજી, રૂલીયે ઋષિ રાય-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org