SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ કર] શ્રી જૈન સજઝાય સંગ્રહ - ચંદ્રમુખી મૃગલોયની રે, વેણી જાણઈ ભુજંગ; દીપ શિખા સમ નાસિકા રે, અધર પ્રવાસી રંગરે. પ્રાણ-૨ વાણી કોયલ જેહવી રે, વારણ કુંભ સરોજ; હંસગમની કૃશ હરિ કટી રે, કયુગ ચરણ સરોજ રે. પ્રાણી-૩ - રમણ રૂપ ઈમ વરણવે રે, આણી વિષય મનરંગ; મુગ્ધ લોકને રીઝવે રે, વાધઈ અંગ અનંગ રે. પ્રાણ-૪ અપવિત્ર મલની કોથળી રે, કલહ કાજલને ઠામ; બાર સ્ત્રોત્ર વહે સદા રે, ચરમ દીવડી નામ રે. પ્રાણ-પ "દેહ ઔદ્યારિક કારમે રે, ક્ષણમેં ભંગુર થાય; - સપ્ત ધાતુ રોગ કેથળી રે, જતન કરંતા જાય રે. પ્રાણ – ૬ ચકી ચેાથે જાણુએ રે, દેવે દીઠે આય; તે પણ ખિણમાં વિણસીઓ રે, રૂપ અનિત્ય કહેવાય રે. પ્રાણ-૭ નારી કથા વિકથા કહી રે, જિનવર બીજે અંગ; અનર્થ દંડ અંગ સાતમે રે, કહે જિનહર્ષ પ્રસંગ રે. પ્રાણ ૦-૮ દુહા બ્રહ્મચારી જોગી જતિ, ન કરે નારી પ્રસંગ એકયું આસન બેસતાં, થાયે વ્રતને ભંગ-૧ પાવક ગાલે લેહને, જે રહે પાવક સંગ; ઈમ જાણી રે પ્રાણયા, તજી આસન ત્રિયા રંગ-ર ઢાળ જેથી થેં સેદાગર લાલચણએ રાગ - ત્રીજી વાડ હવે ચિત્ત વિચારો, નારી સહ બેસવો નિવારો લાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy