SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ શીયલની નવ વાડની સઝાય [૯૧ એહની સંગતિ નિવારીએ, વ્રત કરે વિનાશ હો. ભવિયણ–૨ મંજરી સંગતિ રમેં, કુકડ મૂસ ગમાર હો; ભવિયણ. કુશલ કિહાંથી તેહને, પામઈ દુઃખ અઘેર હો. ભવિયણ –૩ અગનિકુંડ પાસે રહે, પ્રજલે વૃતને કુંભ હો; ભવિયણ. નારી સંગતે પુરૂષને, રહે કિસી પરે બંભ હો. ભવિયણ-૪ સિહ ગુફાવાસી યતિ, રહ્યો કેશા ચિત્રસાલ હો. ભવિયણ. તુરત પડ્યો વસ તેહને, ગયે દેશ નેપાલ હો. ભવિયણ.-૫ વિકલ અકકલ વિણ બાપડા, પંખી કરતાં કેલિ હો. ભવિયણ. દેખી લક્ષમણ મહાસતી, રૂલી ઘણું ઈણ મેલ હ. ભવિયણ.- ચિત્ત ચંચલ પંડગ નરા, વરતે ત્રીજે વેદ હો; ભવિયણ. તજ સંગત નિત તેહની, કહે જિનહર્ષ ઉમેદ છે. ભવિયણ-૭ દુહા અથવા નારી એકલી, ભલી ન સંગતિ તાસ; ધર્મકથા પણ ન કહેવી, બેસી તેહને પાસ–૧ તેહથી અનર્થ હવે ઘણા, શંકા પામે લેક; આવે અછતો આળ શિર, બીજી વાડ વિલેક–૨ ઢાળ ત્રીજી. દેશી ઝીતના જે જે જાતિ રૂપ કુલ દેશની રે, રમણી કથા કહે જેહ; . તેહને બ્રહ્મવ્રત કિમ રહે રે, કેમ રહે વ્રત સું નેહ રે. પ્રાણું ! નારી કથા નિવાર, તું તો બીજી વાડ સંભાળશે. પ્રાણી -૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy