SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શીયલની નવ વાડની સજઝાય શ્રી જિનહર્ષસૂરિ કૃત શીયલની નવ વાડની સઝાય દુહા શ્રીનેમિસર ચરણ યુગ, પ્રણમું ઉઠી પ્રભાત; બાવીશમે જિન જગતગુરૂ, બ્રહ્મચારી વિખ્યાત. -૧ સુંદરી અપછરા સારિખી, રતિ સમય રાજકુમાર; ભરે યૌવનમેં જૂગતિસું, છેડી રાજુલ નાર. -૨ બ્રહ્મચર્ય જેણે પાલી, ધારક દુક્કર જેહ, તેહ તણા ગુણ વરણવું, જિમ હોય પાવન દેહ. -૩ સુરગુરૂ જે પિતે કહે, રસના સહસ બનાઈ બ્રહ્મચર્યનાં ગુણ ઘણું, તે પણ કહ્યા ન જાઈ. –૪ ગલિત પલિત કાયા થઈ, તહી ન મુક આશ; તરૂણ પણે જે વ્રત ઘરઈ, હું બલિહારી તાસ. -૫ જીવ વિમાસી જેય તું, વિષય મ રાચ ગમાર; છેડા સુખનઈ કારણે, મૂરખ ઘણો ન હાર. - દશ દૃષ્ટાંતે દોહિલે, લાધે નર ભવ સાર; પાલી સિયલ નવ વાડશું, સફલ કરે અવતાર. –૭ ઢાળ પહેલી (૮૧) શીયલ સુરગી ચુંદડી –એ રાગ. શીયલ સુર તરૂવર સેવઈ, વ્રતમાંહિ ગિરૂઓ જેહ રે; દંભ કદાગ્રહ છેડીને, ધરીએ તિણસું નેહ રે. શીયલ૦–૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy