________________
૮૮ ]
શ્રી જૈન સજ્ઝાય સગ્રહ
શ્રી સંઘ ભણી હિતકારી હૈ, સહુ જીવ
તણા ઉપગારી રે. વૈરાગી—૪ આસા માસે રે;
સતરેસ નવ પચાસઇ રે, સુદિ પડવા થઈ ઢાલ પંદર ઉલાસ" રે, ભણતાં સુણતાં સુખ થાશે રે. વરાગી—પ
શ્રીજિનચંદર ગુરૂરાયારે, ખરતરગચ્છ જિણે શે।ભાળ્યારે; વાચક શાંતિહું પસાયા રે, જિનહષે વયર ગુણગાયારે. વૈરાગી—દ
સવત ૧૮૯૧ ના વર્ષે શાકે ૧૬૧૭ પ્રવત્તમાને માસોત્તમ માસે શુકલપક્ષે શ્રાવણ સુદી ૮ ભામવારે લિખિત
Jain Education International
ખારોટ લાખા ગુલામચંદ પાદલિપ્ત નગરે! આદિનાથ પ્રાસાદાત્ ! શુભભવતુ !!
For Private & Personal Use Only
www.jainelibrary.org