________________
૮૬]
શ્રી જૈન સઝાય સંગ્રહ
--
-
-
-
-
--
----
-
.
વયરકુમાર ભણ્યા દશ પૂરવ, ગુરૂનઈ આબે દાયજી.
આઠ૦–૧ પાટ દીધી સિંહગિરી આચારજ, વયરકુમારને મિત્રજી; ઓચ્છવ સંભક સુરવર કીધે, કુસુમ વૃષ્ટિ સુપવિત્રજી.
આઠ૦–૨ પંચ સય મુનિવર પરિવારઈ, પુહવિ કરઈ વિહારજી; પાટલીપૂર ધન વણિકની પુત્રી, રૂકમણી રૂપ ઉદારજી.
આઠ૦–૩ વયર સ્વામીના ગુણ સાંભલીઆ, પ્રવત્તની મુખથી જેણેજી, પરણું તે શ્રી વયરકુમાર, અભિગ્રહ કીધે તેણે જી.
આઠ૦-૪ વિહરતા આવ્યા તિણે નગરે, કેડી અનેક ધન લેઈજી, ધન વણિક કન્યા સંઘાતઈ, આવી વચન કહે એહ.
આઠ૦–૫ ત્યે ધન એહ કન્યાને પરણે, પૂરો એહની આશજી. તુમ વિણ અગ્નિ શરણ ઈણિ કીધે, કરે જનહર્ષવિલાસજી.
આઠ૦–૬ ઢાલ ચૌદમી
(G૯). એટલા દિન હું જાણતી રે હાં. એ રાહ. વયસ્વામી એહવું કહઈ રે હાં, અજ્ઞાની મતિ હિત
સાંભળ સહજી. વ્રત સામ્રાજ્ય તજી કરી રે હાં, કુણ થાયે ભવ આધિન.
સાંભળ૦–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org