________________
શ્રી વજીસ્વામીની સઝાય
[ ૮૫
રાખે રે વાહા રાખે રે મેં છ માસ, તુજનેરે વાહા
તુજનેરે બહુ જતને કરજી; તુત વાહા તુંતેરે થયો નિઃસનેડ, તુજને વાલ્હા તું જિનહર્ષ
બેઠે ફરીજી.-૫ દ્વાલ બારમી
(૭૭) વાત મ કાઢે વ્રત તણી.–એ રાગ. હવઈ રાજા ધનગિરી ભણી, કહઈ હવઈ તુહે બોલાવે રે;
ઘાને જે ખપ હવે, અહ પાસે આવે રે. હવઈ. ૧ ચતુર ચિંતામણિ જિમ ગ્રહઇ, રજોહરણ તિમ લીધો રે; શીશ ચઢાવી નાચીએ, હવઈ વંછિત મુજ સિધો રે. હવઈ ૨ થઈ સુનંદા હુમણી, જુઓ પુત્ર સનેહો રે; તુજ સમે જ નહીં, મુનિ શું બાંધ્યો નેહ રે. હવઈ૦૩ ઘરે આવી પિતા તણઈ, મનમાં કરઈ વિચારો રે; ભાઈએ વ્રત પહેલે લીધે, પછી લીધે ભરતારે રે. હવઈ૦૪ સુત પણ વ્રત લેશે હવઈ, મુજનઈ કુણ આધાર રે; ઈમ ચિંતવી શ્રીગુરૂ કબ્લેઈ, લીધો સંયમ સારો રે. હવઈ ૦૫ સાધવી મુખથી સાંભળી, ભણ્યા અગ્યારઈ અંગો રે; સુતાં રમતાં પાલણઈ, કઈ જિનહર્ષ અભંગે રે. હવઈ ૦૬
હાલ તેરમી
(૭૮) આદર છવ ક્ષમા ગુણ આદર.એ દેશી આઠ વરસનઈ દિક્ષા લીધી, ભદ્રગુપ્ત સુપસાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org