________________
શ્રી જૈન સઝાય સંગ્રહ
૧www
.
-
સંસારિક વંદાવા કાજઈ, ગુરૂ પૂછે મુનિરાય રે.–૧
મુનિવર સુણજો વચન વિચાર. શકુન કાંઈક તતકાલ વિચારી, વાણી કહઈ ગણધાર રે, લાભ હશે તમને આજ મેટો, તિહાં જાતાં ઋષિરાય. અચિત્ત સચિત્ત મિલઈ જે તમનઈ, તે લેજે ચિત્ત લાય રે.
- મુનિ -૨ પહંતા ઘેર સુનંદા કેરે, દેય મુનિસર તેહ; દેખી તાસ સાહેલી ભાઈ, ધનગિરી આયા એહ રે.
મુનિ -૩ બહેની સાંભલને વાત, બાપ ભણી બહુ આદર કરીને, આપ
પુત્ર દુઃખ દાઈ; રાત દિવસ તુઝનઈ સંતાપઈ, શાતા નહીં તુજ કાંઈ રે.
બહેન -૪ નારી સુનંદા પિણ દેખીનઈ, સુત વેદન પીડાણ પુત્ર લેઈનઈ ધનગિરી આગઈ બોલઇ મીઠી વાણી રે.
મુનિ -૫ એટલા દિવસ લગઈ એ બાલક, દુખઈ કરી મઈ પા; મુજ જિનહર્ષ ઈણઈ સુત વઈરી, દુઃખ ઘણે દિખા રે.
મુનિ.-૬ હાલ સાતમી
( ૭૨ )
ઢાલ બિદલિની કહઈ સુનંદા નારી, તમે તે નિસ્પૃહ અણગારી રે હે.
ઋષિજી પુત્ર ગ્રહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org