SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વજીસ્વામીની સઝાય [ ૮૧ પિતા ન પડઈ સુતથી, ઉતારઈ ન હેત ચિતથી હો. કષિ૦–૧ એતે રેતે ન રહઈકિમજી, એતલા દિન ગમીયા ઈમહિ હો; ત્રાષિ મુખ મલકે ધનગિરી ભાખઈ, ગુરૂ વચન હિયામાં રાખી હો. હષિ૦-૨ સુણ સુંદરી વચન તું મારું, તુમઈ કરી અવસ્ય વિચારી હો; સુંદરી વયણ સુણે. હાંસી કરતાં બે મુઝ, પસ્તાવો થાશે તુઝનઈ હો. સુણ-૩ પિતાને હાથે દીધો પાછે નવિ જામ્યઇ લીધે હેક સુંદરી કરીએ નિજ કામ વિચારી, પૂછો વલી કેઈ નર નારી હે. સુણ-૪ આપઈ તે કરી કઈ સાખી, હું તે ન લઉં તે પાખઈ હેક સુંદરી મુગધાએ પિણ તિમહી જ કીધે, લેઈ પુત્ર પિતાનઈ દીધું . સુણ૦ ૫ ઝોલીમાંહે લેઈ ધરીઓ, બાલક દેખી મન ઠરીઓ હો સુંદરી તતકાલ રહ્ય રેવંતે, જિનહર્ષ કહે ગુણવંતે હો. સુણ૦-૬ ઢાલ આઠમી (૭૩) ઢાલ અલબેલાની ગુરૂ આદેશ પાળી કરી રે લાલ, સુનંદા ઘરથી તામ; નિસિહી કહી પાછા વર્યા રે લાલ, આવ્યા ગુરૂનઈ ઠામ. ગુરૂ૦-૧ ગુરૂ ધનગિરીનઈ દેખીને રે લોલ, બાંહ નમંતી ભાર; ગુરૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy