________________
શ્રી વજીસ્વામીની સજઝાય
દ્વેષ ઊપજાઉં માયનઈ એ; રૂદન કરઈ નિસદીસ રાખે રહે નહીં,
રાખઈ હાલરડું ગાઈને એ. -૨ પાલણકઈ પઢિાલઈ હિંડે લઈ ઘણું,
મીઠા બોલ સુણાવતી એક સુઈ ન શકઈ કિણિ વાર કામ ના કરી શકઈ,
સુખ પામે નહીં એક રતિ એ. -૩ વઉલ્યા ઈમ ષટ માસ તેહનઈ રોવતાં,
તાસ સુનંદા ચિંતવે એક પુત્ર જણે સુખ કાજે જાણ્યું પાલસ્પે,
બાળસે મુજનઈ હવઈ એ. –૪ હમણાં થાઈ દુઃખ શું કરસ્ય ઈ આગઈ,
ખરે સંતાપી મુજ ભણી એ, એ સુતથી જાણું માહરઈ મનમાહઈ;
મુજથી સુખિણી વાંઝણ એ. –પ ઈણ અવસર મુનિરાય ધનગિરી આદિક,
શ્રી સિંહગિરી તિહાં આવીયાં એક સમવસર્ય ઉદ્યાન બહુ પરિવાર શું,
કહઈ જિનહર્ષ સુહાવિયા એ. –
હાલ છઠ્ઠી
(૭૧). કુમતિ એ છેડી કિહાં રાખીએ-એ રાગધનગિરી આર્યસમિત સંઘાતઈ નમિ શ્રી ગુરૂના પાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org