SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮] શ્રી જૈન સઝાય સંગ્રહ - સુત્ર અરથ સઘલહી સંગ્રહ્યો, કેડી હૈં સુનંદા રે નારી રે, વૈરાગી. સુખઈ સમાધઈ ગર્ભનઈ પાલતી, દિન થયા પૂર્ણ તે વાર રે. વિ૦ જિ-૨ સુદિન સુનંદા નંદન જનમીઓ, જિમ પૂરવ દિશી ભાણ રે; ૧૦ ઉત્તમ લક્ષણ ગુણે કરી પૂરી, પ્રગટી સુખની ખાણ રે. વૈ૦ જિ-૩ મંગલ ગીત જનમનાં ગોરડી, ગાવઈ ઝીણુઈ રે સાદ રે, વરાગી. દેવભુવન જાણઈ દેવાંગના, સુનંદા તણઈ રે પ્રાસાદ રે. જિ -૪ ફરસી ફરસી અંગ કુમર તણે, ઈણી પરે લઈ નારી રે, વૈરાગી. પહિલે તારે તાત ઘરે નહીં, સંયમ કેરે રે મારગ રે. વ૦ જિ-૫ તે તાહરે જનમ ઓચ્છવ બહુ પરઇ, હેત સહી હું રે બાલ રે; વૈરાગી. નાર સાધના નર વીણ સ્યુ કરઈ કરઈ જિનહર્ષ પ્રતિપાલ રે. વૈ૦ જિ.-૬ હાલ પાંચમી જંબુદ્વિપ મઝારે પૂર હથિણાકરેએ રાગ. સાંભલી વનિતાના બેલ ઉહાપેહથી, જાતિસમરણ ઉપને એ; હવે બાલક મન માંહે એહવું ચિંતવઈ ચારિત્ર લઉં થઈ એક મને એ. –૧ મુજ ગુણ દેખી માત મુનિનઈ છે નહી, a બાલકવિત્ર કિઈ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy