________________
શ્રી વજ્રસ્વામીની સજ્ઝાય
[ ૭૭
હજિય સમાહરે કાઈ આએ નહી, સુત પુત્રી સંતાન; ભારીયે. ભમે રે જા મૂકીને, કિમ લહુસ્યાસનમાંન.
નારી૦–૨
પુત્ર નિહાલા રે પ્રીતમ આપણા, પૂરા તેહના રે કાડ; મેાટા થાવે રે મુઝને સુખ થયઈ, થાયઈ તમારી રે જોડી. નારી૦-૩ ધર્મ કરતાં રે વારીજે નહી, પણ જોવા ઘર સુત; હું તે। નારી રે અખલા શું કરૂ, હજીય ઉદર મારે સુત. નારી૦-૪ સૂખણી મુકી રે મુઝનઈ એકલી, કિમ જાશે। મેારા કત; ભલે ન દીસઈ રે નારી છેડતાં, સાંભલ તું ગુણવત. નારી૦-૫ રાખીશ તુઝને રે પાલવ ઝાલીનઇ, સુખ ભાગવી મુઝ સાથ; સજમ લેજો રે અનુમતિ માહરી, કરી જિનહષ સનાથ.
નારી૦-૬
ઢાળ ચાથી
( ૯ )
રસીયાની દેશી
જિમ તિમ કરી સમજાવી નારીનઈ, સિ’હિંગરી ગુરૂનઇ રે
પાસ રે; વૈરાગી.
આ સુમતિ ભાઈ નિજ નારીના, સહાધ્યાયી હૂએ તાસ રે.
વૈરાગી જિ૦-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org