________________
૭૬]
શ્રી જૈન સજઝાય સંગ્રહ
કન્યા માત પિતા ભણી, વાર્યા ધનગિરી ધમી રે; કેઈન દેશો મુજને સુતા, હું છું નહીં ભેગકમી. અરધ-પ તત્ત્વાતત્વ વિસર્મથી, તેહના તે માવિત્રે રે; સુતનઈનિષેધ હઠ કરી, જિનહર્ષ જેહ પવિત્ર છે. અરધ૦૬
ઢાળ બીજી
( ૬૭). મમ કરે માયા કારમો એહની–એ રાગ શેઠ ધનપાલની નંદની, નામે સુનંદા સુરૂપ રે; ધનગિરી વિણ પરણું નહીં, બીજે વર કેઈ અનૂપરે. શેઠ૦–૧ માત પિતા અણવાંછ, પરાણઈ પરણાવીએ ત્યાંય રે ભેગા કર્મઈ સુખ ભેગવે રે, તિત્ર વાધઈ નહીં આસરે. શેઠ૦-૨ સુર ભવ થકી કેઈ દેવતા, પુણ્યથી ચવી તિણ વાર રે; હંસ માનસર જિસ લિયે, તાસ કુબઈ અવતાર રે. શેઠ૦-૩ ગર્ભવતી થઈ જાણીનઈ, ધનગિરી આપણું નારો રે; જેરે આપે પ્રિયા આજ્ઞા, આદરૂં સંયમ ભાર રે. શેઠ૦-૪ કર્મ જેગે હુત માહરે, એતલા દિન અંતરાય રે; હવેં વ્રત લેઈ સફલ કરું, નરભવ ફેકટ જાય રે. શેઠ૦ ૫ વચન સુણું ભરતારના, કહે તિણિ વાર તે નારી રે, એ જિનહર્ષ તુહે શું કહ્યું, મહારા પ્રાણ આધાર રે. શેઠ૦-૬
ઢાળ ત્રીજી
(૬૮) આજ નિહેજે રે દીસે નાહલો –એ રાગ નારી સુનંદા રે રેતી ઈમ કહે, સુણે પ્રીતમ મુજ વાત; નર વિણ નારી રે પિઉ શોભે નહીં, ચંદ્ર વિના જિમ રાત.
નારી૦–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org