SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વજસ્વામીની સઝાય [ ૫ દે ભવિયણને દેશના રે, વિચરે દેશ વિદેશ પાંચસે મુનિ શું પરિવયો રે, તપ જપ કરે અશેષો રે. ગુરૂ૦-૩ અણસણ લેઈ અનિમિષ થયે રે, આષાઢ મુનિ તેહ; પિંડવિશુદ્ધિની વૃત્તિમાં રે, ઈમ સંબંધ છે એહે છે. ગુરૂ–૪ માયાપિંડ ન લીજીએ રે, ધરીએ ગુરૂનાં વયણે; જુઓ આષાઢા તણી પરે રે, ફરી લહે રણે રે. ગુરૂ૦-૫ શ્રીપૂનિમગચ્છ ગુણનિલ રે, પ્રધાન શાખા કહેવાય; શ્રત અભ્યાસ પરંપરા રે, પુસ્તકના સંપ્રદાયો રે. ગુરૂ૦–૬ વિચક્ષણ શ્રાવક શ્રાવિકા રે, સાંભળે શ્રુત નિશદિશ; શ્રીમહિમાપ્રભ સૂરીને રે, ભાવરતન સુજગશે રે. ગુરૂ –૭ શ્રી વજુસ્વામીની સઝાય ઢાળ પહેલી. જીરે રે સ્વામી સમેસર્યા-એ રાગ અરધ ભારતમાંહિ તો, દેશ અવંતિ ઉદારે રે; વસવા થાનક લછિને, સુખી લેક અપાર રે. અરધ -૧ ઈભ્યપુત્ર ધરમાતમા, ધનગિરી નામ સુહાવે રે; કાય મન વચને કરી, ધરમી ઓપમ પાવે છે. અરધ૦–૨ અનુક્રમે યૌવન પામીઓ, ગિ જિમ ઉપશમ ભરીએ રે; માતા પિતા સુત કરણઈ, વિવાહને મત ધરીઓ રે. અરધો-૩ તૃપત ભોજનની પરઈ, માતા પિતાને વારે રે; . દિક્ષા લઈશ હું સહી, બીજું કામ ન હારે રે. અરધ૦-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy