________________
૭૪ ]
શ્રી જૈન સઝાય સંગ્રહ
ઢાળ ચોથી
(૬૪) સુખ વિલસંતાં એકણ દિને, નાટકીયા પરદેશી રે; આવી સિંહરથ ભૂપને, વાત કહે ઉદ્દેશી રે. સુખ-૧ જિત્યા નટ અનેક અમે, બાંધ્યાં પૂતળાં એ રે; તુમ નટ હેય તે તેડીયે, અમ શું વાદે જે હાય રે. સુખ૦–૨ રાએ આષાઢે તેડીયો, જીત્યા સઘળા નો રે; છેડાવ્યાં તસ પૂતળાં, ઘર આવ્યાં ઉદભો રે. સુખ૦–૩ કેડેથી નારીએ કર્યા, મદિરા માંસના આહારો રે; નગન પડી વમન કરી, માખીના ભણકાર રે. સુખ-૪ દેખી આષાઢ ચિંતવે, અહો અહે નારી ચરિત્રો રે; ગંગાએ ગઈ ગર્દભી, ન હોય કદીયે પવિત્રો રે. સુખ૦-૫ ઘરથી એક ઘડી ગયો, તવ એહના એ ઢગો રે; નારી ન હોયે કેહની, ગુરૂ વયણે ધરે રંગે રે. સુખ૦–૬ નૃત્ય દેખાડી રાયને, સસરાને ધન આપ્યો રે; ભાવરતન કહે સાંભળે, આષાઢ મન વાળ્યો છે. સુખ૦-૭
ઢાળ પાંચમી
(૬૫) પાંચસે કુમારને મેલીયા રે, નાટક કરવા રે જેહ, લેઈ આષાઢે આવીયો રે, ગુરૂ પાસે ગુણ ગેહો રે.
ગુરૂ આજ્ઞા ધો. માયા પિંડ નિવારે રે, મમતા પરિહર.-૧ આષાઢે વ્રત આદર્યા રે, પાંચસેં વળી રે કુમાર; પાપ આલઈ આપણું રે, પાળે નિરતિચારે રે. ગુરૂ૦-૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org