SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આષાઢાભૂતિની સઝાય [ ૭૩ - - - - - - - - - ** * * * * * ઘર ઘર ભિક્ષા માગવી દુઃખ અપાર છે, ઉપર તુમ વચન ખાંડાની ધાર એ.- ૧ આજ નાટકણી બે મળી મુજ જાવું તિહાં, તુમચી અનુમતિ લેવા હું આવ્યો છું ઈહાં; ગુરૂ કહે નારી ફૂડ કપટની ખાણ એ, કિમ રાચ્ચો તું મિચ્છત્ત વયણે સુજાણ – ૨ ગરજ પડે દુર્ગતિમાં પરને પાડતી, કરી અનાચાર જે પતિને પાયે લગાડતી; ખાયે રે જૂઠા સમને ભાંજે તણખલાં, તોડે રે દોરા દાંતમેં ઘાલે ડાંખળાં– ૩ એકને ધીજ કરાવે એકણુ શું રમે, તે નારીનું રે મુખડું દીઠું કિમ ગમે; અનેક પાપની રાશિ રે નારી પણું લહે, મહાનિશિથે વીર જિણેસર ઈમ કહે- ૪ અતિ અપયશને ઠામ નારીને સંગ એ, તે ઉપર ચેલા કિમ ધરીએ રંગ એ; એમ ગુરૂની શિખામણ ન ધરી સાર એ, તવ ગુરૂ તેહને મદિરા માંસ નિવાર એ.- ૫ નાટકણીને ઘેર તિહાંથી આવીયે, પરણી નારી બે ને અભક્ષ વાવીયે; વિલસે ભોગ ભૂપે જિમ ખાચે ઉતાવળે, ધન ઉપાવે વિવિધ વિદ્યા નાટક બળ.- ૬ વ્રત ઠંડાવી ઘર મંડાવી જુઓ જુઓ આ ભાવરતન કહે નારી અથાગ કપટ કૂઓ.- ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy