SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સજ્ઝાય સંગ્રહ ઢાળ મીજી ( ૧૨ ) નિજ પુત્રીઓને કહે રે, નાટકીયા નિરધાર રે; મેહનિયા. ચિંતામણિ સમ છે યતિ રે, કરા તુમે ભરતારરે, માહનિયા.-૧ મધ્યાન્હે મુનિ આવીયેા રે, લાગ્યા વહેારણ કાજ રે; મેહનિયા. તાત આદેશે તિણે કર્યાં રે, સવિ સિગારના સાજ રે. માહનિયા.-૨ ભુવનસુંદરી જયસુ દરી રે, રૂપ યૌવન વય રેહ રે; મેાહનિયા. મુનિવરને કહે મલપતી રૈ, તુમને સોંપી દેહ રે. મેાનિયા.-૩ ઘરઘર ભિક્ષા માંગવી રે, સહેવાં દુઃખ અસરાળરે; મેહનિયા. કૂણી કાયા તુમ તણી રે, ટ્વાહિલી દિનકર ઝાળ રે, મેનિયા.-૪ મુખ મરકલર્ડ ખેલતી રે, નયણ વયણ ચપળાસી રે; મેહ ચારિત્રથી ચિત્ત ચૂકબ્યા રે, વ્યાખ્યા વિષય વિલાસરે, મેહનિયા—૫ જળ સરીખા જગમાં જી રે, પાડે પાષાણમાં વાટ રે; મેહુ તિમ અમળા લગાડતી રે, ધીરાને પણ વાઢ રે. મેહનિયા.-૬ મુનિ કહે મુજ ગુરૂને કહી રે, આવીશ વહેલા આંહી રે; માહ૰ ભાવરતન કહે સાંભળેા રે, વાટ જુએ ગુરૂ ત્યાંહી રે. માહ૦-૭ ઢાળ ત્રીજી ( ૩) વેળા ૨ ચેલા કિહાં થઇ, તામ તે ભાષામિતિ ગઈ; ૭૨ ] ગુરૂ કહે એવડી ટકી મેલ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy