________________
શ્રી આષાઢાભૂતિની સાય
શ્રી ભાવરત્નજી કૃત.
શ્રી આષાઢાભૂતિનું પંચઢાળીયુ
ઢાળ પડેલી
(૬૧)
શ્રી શ્રુતદેવી હુડે ધરી, સદગુરૂને સુપ્રસાદ; સાધુજી. માયાપિડ લેતાં થકાં, આષાઢાતિ સંવાદ સાધુજી, માયાપિંડ ન લીજીએ-૧ વચ્છપાટણમાંહે વસે, શેઠ કમળ સુ વિભૂતિ; સાધુજી. તાસ યશેાદા ભારજા, તસ ચુત આષાઢાભૂતિ સા॰ માયા૨ વરસ અગ્યારમે વ્રત ગ્રહ્યો, ધરૂચિ ગુરૂ પાસ; સાધુજી. ચારિત્ર ચાખું પાળતાં, કરતા જ્ઞાન અભ્યાસ. સા॰ માયા૦–૩ ગુરૂને પૂછી ગૌચરી, ગયેા આષાઢા તે; સાધુજી. ભમતા ભમતા આવીયેા, નાટકીયાને ગેહ. સા॰ માયા૦ ૪ લાડુ વહારી આવીયા, ઘર માહીર સમીક્ષ; સાધુજી. લાડુ એ ગુરૂના હેાશે, સાહસું જોશે શિષ્ય. સા॰ માયા૦ ૫ રૂપ વિદ્યાએ ફેરવે, લાડુ વહેારે પંચ; સાધુજી. ગાખે એઠાં નિરખીયેા, નાટકીએ એ સંચ. સા॰ માયા ૬ પાય લાગીને વીનવે, અમ ઘેર આવો નિત્ય; સાધુજી. લાડુ પાંચ વહેારી જો, ન આણશે। મનમાં ભીત. સા
માયા૦૭
[ st
લાલચ લાગી લાડુએ, ક્રિન પ્રત્યે વહારી જાય; સાધુજી, ભાવરતન કહેસાંભળેા, આગળ જેહવું થાય. સા॰ માયા૦ ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org