SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ જિન સ્તવન ઉત્તરાષાઢા નક્ષત્ર જનમ રાસે ધન જાણું. વૃષભ લઈન ધનુ પાંચસ દેહને આયુ પ્રમાંણ; લખપૂરવ ચારાસી કંચન વાંન રાયાંન, પરણ્યા નૃત પરવાર સહિસ જસ ચ્યારનું માંન, ૨ વ્રત નયરી સુ વિનીતા વ્રત તપ એ ઉપવાસ, ચૈત કિસન આઠમ વ્રત પારણુ` વરસ' જાસ; પારણુ ઇક્ષુરસ શ્રેયાંસ ઘરે સુપ્રસિદ્ધ, વરષી સાઢું ખારું કેાડી સુવરન રિદ્ધ. વરસ હિંસ ઇંક વીતે ઉપન કેવલનાંણુ, પુરિમતાલ લહિ કેવલ સંઘ પઠ્ઠા તણું; તપ તીન ઉપવાસે વડ તલ પાંમ્યા નાંણુ, ફાગુણ વિદે ઇગ્યારસ કેવલનાંણુ પ્રમાંણુ. ચારાસી ગણધર ચારાસી સહસ મુણીસ, તીન લાખ અજજા વિલ ગામૂખ જક્ષ ગણીસ; ચકેસરીય જક્ષણી અઠ્ઠાવય સિવ ડાંમ, સિદ્ધ ગમન પરવાર સહિઁસ દસ સજમ ધાંમ. માઘ વદિ તેરસ તિથ મેાક્ષ તણી* સુપ્રતિક્ષ, ભવ તૈર કર ઉપજ્યા આદિનાથ જગ ચક્ષ; તપ વન સિદ્ધાર્થ થિત ચવણુ અયર તેતીસ, નાગેન્દ્ર મેાક્ષ પિતા માતા ગતિ જગતિ જગીસ. ૬ વંસ ઇક્ષાñ` સાયર કેાડ લાખ પંચાસ, અ'તર કેવલનાંણી વીસ સહિસીં રાસ; | પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy