SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ }} | ૧૧પ૧ સ્તવન મહુધા ખાર સહિસ મણનાંણી લિ સાઢાસય સાત, અવધ સુણીસર નવસ' ધારક પ્રવચન માત. ચવદ પૂર્વધર ચ્યાર સહુસ સગ સય પચાસ, એક પૂરવ લખ દિક્ષા પાલી તજ ગિઢવાસ; આદિરાય ઋષ આદિ તિર્થંકર આદિ જિષ્ણુ દેં, રતનરાજ મુનિ સીસ ભળે ઇમ પરમાણુ ૬. શ્રી જિનલાભસૂરિજી કૃત. ( ૧૦ ) ઋષભ જિણુંદ િંદ મયા કરૂ, નાગરૂ નિજ ગુણ ભૂપ જિનેસર; પરમારથ સારથ તિ સાહિબા, પરગટ સિદ્ધ સરૂપ જિજ્ઞેસર. ઋષભ ૧ રીઝ પખી કિમ થાયે પ્રીતડી, રીઝે થાયેરે પ્રીત જિજ્ઞેસર; ઇક રીઝે પિણુ પ્રીત ન પાલવે, એ જગ પ્રીતની રીત જિજ્ઞેસર. ઋષભ૦ ૨ ७ માહુરી રીઝ અહેા પ્રભુ પ્રીતસુ', તિમ જો પ્રભુનીરે થાય જિજ્ઞેસર; સિદ્ધો હું શિવસુખ ભાગવુ, તે જિનરાય પસાય જિજ્ઞેસર. ઋષભ ૩ હું રાગી પ્રભુજી નીરાગીયા, ઇકિમ અનૈય બનાવ જિજ્ઞેસર; પોતે પોતાથી પ્રભુ રાખજ્ગ્યા, મુઝ સેવક પર ભાવ જિજ્ઞેસર. ઋષભ૦ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy