________________
૧૧૫૧ સ્તવન મંજુષા
પાંણગહણ વય લયણ વાર પરવાર વિક્ષાત, વ્રતનયરી વ્રતતપ વતતિથ પારણદિન ક્ષાત; પારણવઘુ પારણાઘર મલ્યા કાલ, જ્ઞાન નગર તપ જ્ઞાન વિરખ તિમ તિથિ સુવિસાલ ગણધર સાધુ સાધવી જક્ષજક્ષણ નામ,
સિદ્ધઠાંમ પરવાર તિર્થ પામ્યા સિવધામ; સમકિત પામ્યાં ભવ તપ વન વલિ આયુ વિમાન
પિતા માયની ગતિ જે તેહનૈ કરું અભિધાન. ૩ વેસ આંતરે કેવલને મણપજજવ વાણી,
અવધિ ચવદ પૂરવધર દીપપાલણ પ્રાણી સુણ હું સમઝાય કહું જિમ જિનની વાણું, મેં મુઝ મનથી એહ કથા હિતકારણ જાણી. ૪
ઈતિદ્વાર ગાથા ચતુષ્ક.
શ્રી ઋષભજિન સ્તવન.
(૪૯) રાષભ ચવ્યા આસાઢે ચેાથ વદિ ચવણ વિમાન, - સવદ્રસિદ્ધ વિનીતાનયરી જનમ વખાણ ચિત કિસન આઠમ તિથ જનમપિતાને નામ,
નાભિરાય મરૂદેવી માતા પૂરે કામ.
૧ વૃક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org