________________
શ્રી ષભદેવ જિન સ્તવન
ગિરવાણી વાણી થકી, ભાસા વાણું કન; ગિરવાણી અતિ કઠિન હૈ, મં મતિ તેં અતિ છીંન. ૩ ગિરવાણી ભાસા વિચ, વડે વચ વીચ; પૂન્યૂ અમ્માવસ કિહાં, ઉજલ જલ કિહાં કીચ. ૪ કેય કહેસી બાવરે, કે કહિસી મતિ મૂહ; ઈસે વિસમ સિદ્ધાંતને, તે ચૂં જાણ ગૂઢ. ૫ બુદ્ધ સુ તીન સારથી, સુગુરૂ છેદ કર દીન; દોરા પર મેં ગતિ કરી, કોન નવાઈ કીન. ૬ મંત્રાદિક ભાસા મઈ, કરે છેદ કર દીધ;
ચ્યવનાદિક સેંતાલી પદ, ગુર્થ ગિણતી કીધ; ૭. સુત્રે યંત્ર જિમ લહૈ, તિમ ગં નિરધાર; એમાં જે કાંઈ અસુદ્ધ, સે વિબુધ વિચાર. ૮ મેં તો મારી બુદ્ધિથી, કિંચિત કસર ન કીધ; પિણ કિહ તે પદ કિમ લહૈ, કિહ કિણ કિમી લીધ. ૯ પ્રવચનસારઉધારથી, સોધ્યા કેઈ સદ્ય; કેઈક યંત્રાદિક થકી, સેધ કર્યા અનવદ્ય. ૧૦
હાલ. વીર જિણેસર ચરણ કમલ, કમલાકય વાસો, 2ષભાદિક ચાવીસું પ્રણ, મંગલ કામ ચવણ વિમાણ; નગર તિથ જનમ પિતાને નામ, માય નામવલિ જનમનખિત, તિમ રાસ જનમ લંછન દેહનેં આય વણરાય વયારમ્મ. ૧ ૧ પૂર્ણિમા ૨ કાદવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org