________________
૬૦]
૧૧૫૧ સ્તવન મંજુષા
** ~
**૧૪,
૧
૪,
૧
૧ ,
* *,
, *
,*
*,*
* -
----
- -----
૧ ***
૧
૧૪+૧ -
-~--
* *,
***
***
*
**** *****
ધ જિમ મેહ રિપુ દૂર કરી તું જ, થયે શિવસુંદર કંત; અંત નહીં જેને તેહવા સુખ લહૈ, મેં ગ્રહ્યો તું ભગવંત.
હો સ્વામી તુહિ. ૪ સંત સુધારસ અસરીરી સાગર, જગત દિવાકર દેવ; સેવક ભાણ કહે મુનિ વાઘને, ભવ ભવ તાહરી સેવ. હે સ્વામી તુંહિ સદા સુખકાર.
શ્રી કીર્તિવિમલજી કૃત
મનમેહન તું સાહિબે, મારૂદેવી માત મલ્હાર લાલ રે, નાભિરાયા કુલચંદ, ભરતાદિક સુત સાર લાલ રે.
મનમેહન. ૧ યુગલાધર્મ નિવારણે, તે માટે મહારાજ લાલરે; જગત દારિદ્રશ્ય ચૂરણ, સારે હવે મુજ કાજ લાલ રે
મનમોહન- ૨ ઋષભલંછન સેહામણું, તું જગને આધાર લાલ રે; ભાવભય ભીતા પ્રાણને, શિવસુખને દાતાર લાલ રે.
મનમેહન૩ અનંત ગુણ મણિ આગરું, તું પ્રભુ દીન દયાળ લાલ રે; સેવક જનની વિનતિ, જન્મ મરણ દુઃખ ટાળ લાલ રે.
મનમેહન૦ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org