SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ જિન સ્તવન [ ૬૧. સુરતરૂ ચિંતામણિ સમે, જે તુમ સેવે પાય લાલ રે; ઋદ્ધિ અનંતી તે લહે, વળી કીત્ત અનંતી થાય લાલ રે; મનમેહન. ૫ શ્રી દાનવિમલજી કૃત (૪૬) પ્રથમ જિણંદ મયા કરી, અવધારો અરદાસેરે; આપે પ્રસન્ન થઈ સદા, પૂરો વંછિત આશરે. પ્રથમ ૧ વિમલ કમલ મધુકર સહિ, પ્રાણજીવન પર મેહેરે; તીમ તું મુજ જીવન જડી, પ્રાણ તણું પરે સહેરે. પ્રથમ ૨ આપ રૂખાર પણ સાહિબા, સેવકને સુખદાતારે; લહે જે કમેજ કર્યા થકી, દિયે આપ સરીખી શાતારે. પ્રથ૦ ૩ તુમ્હ સંગતે મહિમા ધરે, નિર્ગુણ ગુણવંત શાવે રે; મલયાગિરી રૂખડાં, ચંદન ઉપમા પાવે રે. પ્રથમ૦ ૪ ભાગ્યદશા હારી ફળી, જે દરિશણ દીઠે તાહરે; વિમલ નવે નિધિ આજથી,દાન દેલત નિત્ય માહરેરે. પ્ર. ૫ શ્રી જિનમહેન્દ્રસૂરિજી કૃત. સુરત અતિ સુખદાઇ, જિનંદા તેરી સુરત અતિ સુખદાઈ; મુદ્રા નયણે નિરખું, હું હું અંગ ઉલસાઈ. જિનંદ૦ ૧ ૧ જડીબુટ્ટી. ૨ વૃક્ષ, ૩ છેડવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy