________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
પ્રભુજી ઇણ જગમાં ઉપગારી ભિવને તારારે લેા, પ્રભુજી ધ્યેય સરૂપે તું છે ભવ ભય વારણેારે લેા. પ્રભુજી અહનિશિ મુજને નામ તુમારૂ સાંભરેરે લેા, પ્રભુજી તિમતિમ મારા અંતર આતમ અતિરેરે લે; પ્રભુજી બહુ ગુણના તું દિરયા ભિરયા છે ઘણુરે લે, પ્રભુજી તેમાંથી શું દેતાં જાયે તુમ તણુંરે લા. પ્રભુજી તુમ પદકજની સેવા કલ્પતરૂ સમીરે લેા, પ્રભુજી મુજને આપજો તેડુ કહું પાયે નમીરે લા; પ્રભુજી શ્રીઅખયચ દસૂરીશ પસાય તે સાધશુંરે લે, પ્રભુજી શ્મન દૂર કરીને સુખથી વાધશુરે લે.
શ્રી ભાણચંદ્રજી કૃત (૪૪) પઢમ જિજ્ઞેસર પ્રણત સુરેસર કેસર સમવળી દેહુ, એહુ સમ સુખકર અવર કાઇ નહીં મહીયલ ગુણમણિ ગેહુ; હૈ। સ્વામી તુદ્ધિ સદા સુખકાર તું જગજીવ આધાર, હૈ। સ્વામી તુદ્ધિ સદા સુખકાર.
[ ૫૯
પાર સંસાર સાગર તણા તે લહે, જે વહે શિર પ્રભુ આણ; પાછુપાટક અન્ય દેવા તજી, ભજીયેા ત્રિભુવન ભાણ.
Jain Education International
For Private & Personal Use Only
પ
હા સ્વામી તુદ્ધિ ૨ જ્ઞાન પૂણ તુજ રિવ સમ જલહુલે, ખલલે વચન પચેાધિ; એધ લહિવા પિયે જે ભવિ શ્રુતસુધા,તે મુધા કરે નિજ શેાધી. હા સ્વામી તુદ્ધિ સદા સુખકાર.
૩
૧
www.jainelibrary.org