________________
૫૮ ]
૧૧પ૧ સ્તવન મચ્છુપા
સુર નરનારી કેણુ ઇશાને, પ્રભુ નિરખી સુખ માનેરે; મન૦ તુલ્ય નિમિત્ત ચિહું વર્ થાને, સમ્યગદરશી જાનેરે. મન૦ ૪ આર્દિ નિક્ષેપા ત્રિગ ઉપગારી, વાંક ભાવ વિચારીરે; મન૦ વાગ ોગ સુન મેઘ સમાન, ભવ્ય શિખીર હરખાનારે મન૦ ૫ કારણ નિમિત્ત ઉર્જાગર મેરે, શરણ ગ્રહ્યો અબ તેરા રે; મન૦ ભગતવત્સલ પ્રભુ જગત જેરા, તિમિર મેહુહુરા મેરીરે.મ૦ રૃ ભગતિ તિહારી મુજ મન જાગી, કુમતિપથ દીયા ત્યાગીરે; મન૰ આતમ ગ્યાન ભાન મતિ જાગી, મુજ તુજ અંતર ભાગીરે,મ૦ ૭
૩
શ્રી ખુશાલમુનિજી કૃત
(૪૩)
૧
પ્રભુજી આદીસર અલવેસર જિન અવધારીયેરે લેા, પ્રભુજી સુનજર કરીને સેવક માન વધારીયેરે લે; પ્રભુજી તારક એહવા બિરૂદ તુમારી છે સહીરે લે, પ્રભુજી તિણે મનમાંહી સિયા એર ગમે નહી રે લે. પ્રભુજી મરૂદેવીના નંદન મહેર કરીજીએરે લે, પ્રભુજી આળગિયા જાણીને સમકિત દીજીએરે લે; પ્રભુજી કરમ કસાઇ ભારી દૂર નિવારિયેરે લે, પ્રભુજી નિરમળ મુજને કરીને પાર ઉતારિયેરે લેા. પ્રભુજી મનમ'દિરીયે માહુરે વહેલા આવજોરે લે, પ્રભુજી નિજ અનુચર જાણીને ધરમ બતાવજોરે લે; ૧ વચનયેાગ, ૨ ભવિકજનરૂપી માર 3 ઉઘાતકરનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org