SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ જિન સ્તવન શ્રી જિનરાજસૂરિ કૃત (૪૧) મન મધુકર॰ મેાહી રહ્યો, રિષભ ચરણુ અરવિંદ્રરે; ઉડાયા ઉડે નહી, લીગેા ગુણ મકરંદ રે. મન૦ ૧ રૂપે રૂડે ફૂલડે, અલ વિન ઉડી જાયરે; તીખાહી કેતકી તણા, કંટક આવે દાયરે. મન ૨ જેઢુના ર'ગ ન પાલટે, તેહુશ' મિલીયે ધાયરે'; સંગ ન કીજે તેને, જે કામ પડ્યાં કુમલાયરે. મન૦ ૩ જે પરવશ બન પડ્યા, લેકાંપ હાથ વિકાયરે૬. જે ઘરઘરના પ્રાતુણા, તિણુક્ષુ મિલે ખલાયરે, ચવિદ્ઘ સુર મધુકર સદા, અણહુંતે એક કેડિરે; ચરણકમલ જિનરાજના, સેવે એ કર જોડિરે. [ ૫૭ Jain Education International શ્રી આત્મારામજી કૃત. ( ૪૨ ) પ્રથમ જિનેસર મરૂદેવી ના, નાભિ ગગન કુલચ'દા રે; મનમેાહન સ્વામી. સમવસરણ ત્રિકટ સાઢુંદા, રજત કનક રતનદારે, મન૦ ૧ તરૂ અશેાક તળે ચિતું પાસે, કનક સિહાસન કાસેરે; મન૦ પૂર્વ દિશ સુરંદે ભાસે, બિબ ત્રિહું દેશ જાસે રે. મન૦ ૨ મુનિ સુરનારી સાધવી સારી, અગનિકાણ સુખકારી રે; મન૦ જોતિ ભવન વન દેવી નૈરતે, ઇનપતિ વાયવ્ય થિરતેરે. મન૦ ૩ મન૦ ૪ મન૦ ૫ ૧ ભમરા, ૨ કમલ, ૩ લીન થએલા, ૪ ઢાડીને ૫ લોકોના, ૬ વેચાય, છ પરાણા હેમાન. ૮ ત્રણ ગહે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy