________________
પ૬]
૧૧પ૧ સ્તવન મંજીષા
.
. .
.
.
.
-
-
-
-
-
-
رایح ه ها هه ره میخی به بیه بی نية بة بين يديه وده فيه بيه مه مه و فه قرية مية فيه نیه که به مه به یا نه فهمه و با به مه به بيه يه وه به يه مه وه ي يه مره ، و يه ه ه ه ه ه ه ه ه مو مو قهوه را در بهره ميه ميه ميه ميه
શ્રી આણંદવરધનજી કૃત
(૩૯) આદિ જિણુંદ મયા કરૂ, લાગે તુહ શું નેહરે; દિન રણ દિલમેં વસે, જયું ચાતક ચિત્ત મેહેરે.
બલિ જાઉં વાત સુણે મેરી. ૧ મરૂદેવી કે લાલન, મૂરતિ નવલ સુહાની રે; અખિયાં તપતિ બુઝાવહી, જર્યું પ્યાસેકું પાની. બલિ૦ ૨ તુમ્હ સાહિબ હમ દાસ હૈ અબ કછુ કહે દિલાસારે; આનંદવર્ધન કે પ્રભુ, હમ હૈ તુલ્હારી આસારે. બલિ૦ ૩
શ્રી ઉદયરત્નજી કૃત
(૪૦) મરૂદેવીના નંદ માહરે, સ્વામિ સાચે રે, શિવવધુની ચાહ કરે તે, એહને યારે. મરૂ૦ ૧ કેવલ કાચના કુંપાપ જેહ, પિંડ કા રે, સત્ય સરૂપી સાહિબ એહને, રંગે રાચરે. મરૂ૦ ૨ યમરાજાના મુખડા ઉપર, દેઈ તમાચે રે; અમર થઈ ઉદયરત્ન પ્રભુ શું, મિલી મારે. મરૂ૦ ૩
૧ રાત્રિ. ૨ બલિહારી ૩ આખે, ૪ બળતરા. ૫ ઘડા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org