________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
[ પપ
શ્રી ગુણવિલાસજી ત
અબ મેહીગે તારે દીનદયાલ, સબહી મત મેં દેખે;
જિત હિત તુમહિ નામ રસાલ. અબ૦ ૧. આદિ અનાદિ પુરૂષ હે તુમહી, તુમહી વિષ્ણુ ગોપાલ શિવ બ્રહ્મા તુમહીમે સરજે, ભાજી ગયે બ્રમજલ. અબ૦ ૨. મેહવિકલ ભૂલ્યા ભવમાંહી, ફિર અનંત કાલ; ગુનવિલાસ શ્રી રૂષભ જિનેસર, મેરી કરે પ્રતિપાલ. અબ૦ ૩
શ્રી ભાવવિજયજી કૃત
(૩૮). સકલ સમીહિત પૂરણ સુરતરૂ, ઈ દ્રાણીયે ગાયે રે; નાભિ નરેસર નંદન સુંદર, મરૂદેવીને જાયે. ત્રિભુ. ૧ ત્રિભુવન રાજિઓરે, શ્રીરિષભ જિનેસર રાયા; સુરનર જસ સેવે પાયા, જસ લંછન વૃષભ સુહાગ્યા. ત્રિભુત્ર ૨ ધનુષ પંચસય માન મનહર, કંચન વરણી કાયા રે; પૂરવ લાખ ચઉરાશિ જીવિત, નયરી વિનીતારાયા. ત્રિભુ ૩ વંશ ઈસ્વાગ ગેત્ર કાશ્યપ, આદિ હેતુ વિખ્યાત રે, નારી સુનંદા સુમંગલા વલ્લભ, ભરતાદિક સુત તાતો. ત્રિભુ ૪ ગેમુખ યક્ષ ચકકેસરિ દેવી, જસ શાસન સુર સહ, ભાવ કહે તે પ્રભુને સેવે, કામધેનુ સે દેહે ત્રિભુ ૫
૧
જ્યાં
ત્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org