SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪] ૧૧૫૧ સ્તવન મંજુષા ... . - * * * - - * * * * * * * * * * * * - - - * * * * * * - - * * * * - - * * યા જુગમે તુમ નહી એરે, અવસરપનિયે કહાયેક અઢાર કેડાર્કડિ સાગર અંતરે, તે પ્રભુ ધર્મ દિખાયે. રિ. ૪ લાખ પંચાસત કેડિ સાગર લગ, સુખકર શાસન ઠા; તુજ રત્નાકર વંસ વિભૂષન, એસ કે ન સુના. રિ૦ ૫ કરૂનાકર ઠાકુર તું મેરો, હું તુમ ચરને આવે; ઘો પદ સેવા અમૃત મેવા, ઇતને નવનિલ પાયે. શ્રી હરખચંદજી કૃત ઉઠત, ઉઠત. ૧ ઉઠત૦ ઉઠત પ્રભાત નામ, જિનજીક ગાઈ નાભિજીકે નંદ કે, ચરન ચિત લાઈયે. આનંદ કે કંદજી કે, પૂજત સુરિંદ વૃંદ; એસે જિનરાજ છેડ, ઓરકું ન ધ્યા. જનમ અજોદ્ધા ઠામ, માતા મરૂદેવા નામ; લંછન વૃષભ જાકે, ચરન સુહાઈ. પાંચસે ધનુષ માન, દીપત કનકવાન; રાશી પૂરવ લાખ, આયુસ્થિતિ પાઈયે. આદિનાથ આદિ દેવ, સુર નર સારે સેવ; દેવનકે દેવ પ્રભુ, શિવસુખ દાઈયે. પ્રભુકે પદારવિંદ, પૂજત હરખચંદ; મેટ દુઃખદંદ, સુખસંપતિ બઢાઈયે. ૧ અવસર્પિણીમાં ૨ સુધી. ૩ ક. ઉઠત. ૨ ઉઠત ઉઠત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy