SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભદેવ જિન સ્તવન [ ૫૩ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - હાંરે પ્રભુ! જે નવિ રંજ્યા તે સુરતરૂને ઠેલિજે, દુઃખ વિષવેલિ આદર કરવા ઉમટ્યારે જે. –૫ હરે પ્રભુ ! તાહરી ભક્તિ ભીન્યું માહરૂં ચિત્ત, તલ જિમ તેલે તેલે જેમ સુવાસનેરે જે હરે પ્રભુ! તાહરી દીઠી જગમેં માટી રીતજો; સુફળ ફળ્યા અરદાસ વચન મુજ દાસનારે જે. હરે મ્હારે પ્રથમ પ્રભુજી પૂરણ ગુણને ઇશ, ગાતાં રૂષભ જિનેસર હું મનમણરે ; હારે હારે વિમલવિજય વર વાચકને શુભ શિષ્ય, રામે પામી દિન દિન દોલત અતિ ઘણીરે જે. -૭ શ્રી અમૃતવિજયજી કૃત તેરે દરસ ભલે પાયે રિષભ મેં તેરે દરસ ભલે પાયે, કાલ અનંતહિ ભટકત, પુન્ય અનતે મિલા. રિ. ૧ જિનપતિ નરપતિ મુનિ પતિ પહેલે, એસોબિરૂદ ધરા; માનું તુંહી નમિ મયા અવતારી, જગત ઉધારન આયો. રિષભ૦ ૨ તે પ્રભુ જગકી આદિ નિવારી, સબ વ્યવહાર સિખાયે; લિખન શિલ્પ શત ગતિ બતાયો, તાતે જગ ચલાવે. રિ૦ ૩ ૧ તૈયાર થયા. ૨ હશે. ૩ રા. એવો. ૫ લેખનકલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy