________________
પર ]
૧૧૫૧ રતવન મન્તુષા
શ્રી રામવિજયજી કૃત (૩૪)
હાંરે આજ મળિએ મુજને તીનભુવનના નાથ જો, ઉદયા સુખ સુરતરૂ॰ મુજ ઘટ ઘર આંગણેરે જો; હાંરે આજ અષ્ટ મહાસિદ્ધિ આવી માહુરે હાથજો, નાઠા માઠા ઘડ્ડાડા દશણ પ્રભુ તણેરે જો. હાંરે મ્હારે હિયડે ઉલટીર ઉલ્લંટ રસની રાશિો; નેહુ સલૂણી નજર નિહાળી તાહુરીરે જો; હાંરે હું તે જાણુ. નિશદિન એસી રહુ. તુજ પાસો, તાડુરે નેહે ભેટ્ઠી મીંજી માહરીરે જો.
----
હાંરે મ્હારી પૂગી પૂરણ રીતે મનની હુંસો, દુરજનિયાં તે દુ:ખ ભયાં આવટશેપ પક્યારે જો; હાંરે પ્રભુ ! તું તે સુરતરૂ બીજા જાણ્યા તૂસ
હાંરે
જો, તુજ ગુણ હીરા મુજ હિયડા ઘાટે જક્યોરે જો. પ્રભુ ! તુજ શુમ્હારે ચાળ મઠ્ઠા ર‘ગજો, લાગ્યા એહવે તે છે કુણુ ટાળી શકેરે જો; હાંરે પ્રભુ ! પલટે તે તેા કાચા રંગ પતંગો, લાગ ન લાગે દુરજનના કે મુજ થકેરે જો. હાંરે પ્રભુ ! તાહરી મુદ્રા સાચી માહનવેલજો મેાહ્યો તીનભુવન જન દાસ થઇ રહ્યારે જો;
Jain Education International
૧ કલ્પવૃક્ષ. ૨ ઉભરાય. ૩ પ્રેમે, ૪ હૃદય. ૫ અટવાયા કરશે, જેવા, છ હૃદય.
For Private & Personal Use Only
~૧
-૩
-3
-૪
૬ કાતરાં
www.jainelibrary.org