________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
[ પ
સકલ પડિંત સુંદર શિર સેહરો, લાવણ્યવિજય ગુરૂરાય; પંડિત ઐવિજય ગુરૂ સેવક, વિનીતવિજય ગુણ ગાય વાલે॰ સુંદર૦ ૯
શ્રી ચતુરવિજયજી કૃત
(૩૩)
જગતગુરૂ જિન માહુરા, જગદીપક જિનરાય લાલરે; શાંતિ સુધારસ ધ્યાનમાં, આતમ અનુભવ આય લાલરે, જગત ૧
ચિત્ત પ્રસન્નતા દૃઢ થઇ, ક્રિતિ ખેલા ખેલ લાલ; તે દૃગ ટ્ટગતે જ્ઞાનથી, વધતી વેલ કલેાલ લાલરે. જગત૦ ૨ પરભાવિક પાંચે ભલા, અવર ન એકાએક લાલ; ખટ દ્રવ્ય' દ્રવ્યે કર્યો, દેખત શાભા દેખ લાલરે, જગત૦ ૩ તે તુજ દરસણુ જાણીયે, આણીયે ચિત્ત આણુંદ લાલર્ર, વિકસિત વદન કમળ મુદા, જિમ સુરતરૂ સુખકંદ લાલરે.
જગત ૪
ઇમ ગુણ જિનજી તાહરા, માહુરા ચિત્તમાં આય લાલરે; નવલવિજય જિન ધ્યાનથી, ચતુર આનંદપદ પાય લાલરે.
જગત ૫
૧ ૭ ન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org