SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ] ૧૧૫૧ સ્તવન મંજુષા - - - - બાર - - -- - * * * * * - * * - * - * * - - * * - * * * * - * * * * . 1 -- * * * * * * * * * * * * * * * * અંતરજામી આદિ જિનેરૂ, અવધારે અરદાસ; સુગુણનર, નેહ નજર કરી નિરખ દાસને, પૂરે મન તણું આશ. વાલેસર. સુંદર૦ ૨ ત્રિભુવન તારણુ શિવસુખ કારણ, દુઃખહર દીનદયાળ; સુગુણ મહિર કરી નિજ સેવક મન રમે, કોકિલ જેમ રસાળ. વાલે સુંદર૦ ૩ આજ સમનવંછિત મુજ ફળ્યાં, નાઠાં ભવદુખ દૂર સુગુણ આજ અમી મેહ વુક્યો આંગણે, પ્રગટ્યો પુન્ય અંકુર. વાલે સુંદર૦ ૪ આજ થકી દિન વળીઓ માહ, ફળીઓ ઘર સહકાર, સુગુણ૦ ભાવડ ભંજણ ભેટ્યો જગધણી, મરૂદેવી માત મલ્હાર વાલે સુંદર૦ ૫ બહુ ફળદાયક હવે દિનદિને, તુજ સેવા સુરવેલ, સુગુણવ સીંચી જે પ્રભુ જે નિજ સેવકે, ભગતિ અમીરસરેલ વાલે સુંદર૦ ૬ સેળ કલા સંપૂરણ ચંદ્રમા, સુંદર તુજ મુખ જોય; સુગુણ અંગે આણંદ ઉપજે માહરે, કરી લેચન દય. વાલે સુંદર૦ ૭ ઈક્ષાગ વસે વિમલ વિભૂષણ, વિમલાચલ તુજ વાસ; શિવસુંદરી શું પ્રભુ મુજ આપજો, અવિહડ સખ્યવિલાસ વાલે. સુંદર૦ ૮ ૧ આ. ૨ ક૨વેલ. ૩ સુખવિલાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy