________________
શ્રી ઋષભદેવ જિન સ્તવન
શ્રી પ્રમેાદસાગરજી કૃત (૩૧)
પ્રથમ જિનેશ્વર પૂજીયેરે લે, પૂજ્યે પાપ પલાયરે'; ર'ગીલા. વૃષભ લંછન પદશાભતુંરે લેા, ક'ચનવરણી કાયરે રંગીલા.
પ્ર૦ ૧
શુભ વિનિતા નગરી પતિરે લેા, નાભિ નૃપતિ જસ તાતરે; ર`ગીલા. પાંચસે. ધનુ દેહનુંરે લેા, માન કહ્યું વિખ્યાતરે. રગીલા.
[ ૪૯
× ૨
પાળ્યું પૂરણ આઉરે લેા, પૂર્વ ચારાશી લાખરે; રંગીલા. ચતુર ચારાશી ગણધરારે લેા, એહુ સિદ્ધાંતની સાખરે. ર’ગીલા.
પ્ર૦ ૩
સાહે ત્રણ લાખ સાધવીરે લેા, સહુસ ચારાસી મુણિદરે; ર'ગીલા. ગોમુખજક્ષ ચકેશ્વરીરે લેા, જિનશાસન આણદરે. ર'ગીલા.
× ૪
વંશ ઇક્ષાગર વખાણીયેરે લેા, મરૂદેવી જસ માયરે; 'ગીલા. રૂષભ જિનેશ્વર સેવતારે લેા, પ્રમાદસાગર સુખ થાયરે, ર'ગીલા.
× ૫
શ્રી વિનીતવિજયજી કૃત ( ૩૨ )
સુંદર મુરતિ સાહિબ સેવીયે, રૂષભ જિનેસર ર'ગ; સુગુણુનર. પરતક્ષ પરતા પૂરે મુજ પ્રભુ, દીઠે ઉલટ અગ. વાલેસર. સુંદર સુરતિ સાહિબ સેવીયે. ૧
૧ ભાગી જાય. ૨ ઈક્ષ્વાકુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org