________________
૮૬૨ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
સનતકુમારે ભારદ્વાજે, ચુંમાલીશ લખ પૂર્વ આય; માહે સુર તિહાંથી બહુ ભવ, અંતે ત્રિદંડી થાય કે હમચડી. ૫ રાજગૃહે વિશ્વભૂતિ નૃપતિ થયા, વર્ષ કેટિનું આય; વર્ષ સહસ ચારિત્ર નિયાણું કરી, મહાશુકે જાય રે. હમ૦ ૬ ત્રિપૃષ્ઠ નામ હરિપતન પુરિમાં, ચુમાલીશ વર્ષ લખ આય; સાતમી નરકે સિંહ ચતુ નરકે, ભવભ્રમણ બહુ થાય. હમ ૭ મહાવિદેહે પ્રિય મિત્ર ચકી, કટિ વર્ષ તપ કરતે; શુકે સુરવર તિહાંથી ભરતે, છત્રાપુરી અવતતે. હમ, ૮ ચંદન નામે લાખ વરસને, પાળી સંયમ ભાર; લાખ ઈગ્યાર ઍસી સહસને, છ સંય પણુયાલં સંસાર રે. હ૦૯ મા ખમણથી સ્થાનક સાધું, બાંધી જિનપદ કર્મ પ્રાણસુર તિહાંથી કુંડનપુર, ગર્ભે બહુ સંકમે રે. હમ, ૧૦ ક્ષત્રિયકુંડ પુરી સિદ્ધાર, નૃપ ત્રિસલાદે માય; હરિ લંછન કંચન વનિ કાય,ઈમ સગવીસ ભવ થાય રે.હમ૦૧૧ વદ્ધમાન મહાવીર શ્રમણ એ, નામ ત્રણ સુખદાઈ; જ્ઞાનવિમલથી જસ શાસન મહિમા, અવિચલ ઉદય સવાઈ રે.
કલસ કષભ અજિત સંભવ જિના એ, અભિનંદન સુમતિ નમે
શુભ મના એક પદ્મપ્રભુને સુપાસ નમું એ, વલી ચંદ્રપ્રભુ સુવિધિ શીતલ નમું એ શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ એ, નમું અનંત જિન ધર્મ વળી
શાંતિને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org