________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૬
અર મલ્લી મુનિસુવ્રત નમિ નેમિ, પાર્શ્વ વીર પૂજેવા; જિન, શ્રીજિનલાભ અહોનિશ સાચી, એહીજ મે મન ટેવા. જિન૦૩
શ્રી સમયસુંદરજી કત
રાગ પરહે,
(૧૧પ૧). એ મહાવીર કછુ દે મેહે દાન, હું દ્વિજમીન તું દાતા પ્રધાન. બૂટિ કનકકી ધાર અષ્ટ કોટિ લખ કેડિમાન;
એ કછુ ન પાયે પ્રપતિ પુન્ય નિધાન. એ. ૨ અનવ દેવદુસ્ય અદ્ધ દિને કૃપાનિધાન;
ગુણ સમયસુંદર ગાયે, કે નહીં પ્રભુ સમાન. એ. ૩
શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત
(૧૧પર) જંબુદ્વીપે અપર વિદેહે, પ્રામાધિપ નયસાર, શ્રાવક ધર્મ આરાધી સેહમે એક પલ્ય સુર સાર રે. હમચડી. ૧ નામ મરીચિ ભરત તણે સુત, મુનિ થયે ત્રિદંડી; લખ ચોરાશી પૂર્વ આયુષ, બંભ લેકે સુર માંડી છે. હમચડી. ૨ એંશી લાખ પૂર્વનું જીવિત, કેશિક બ્રિજ સુત થયે દેવી; સિાધમે સુર પુષ્પમિત્ર દ્વિજ બહેત્તર પૂર્વ લખ જીવી રે.હમ૩ સાધર્મ સુર અગ્નિદ્યોત દ્વિજ, ચેસઠ લખ પૂર્વ આય; ઈશાને અગ્નિભૂત દ્વિજ લિંગિ, છા૫ન પૂર્વ લખ આયા રે. હમ૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org