SearchBrowseAboutContactDonate
Page Preview
Page 891
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૦ ] ૧૧પ૧ સ્તવન મંજુષા લગ્ન ગાયા ગાયા રે મ તેા ચાવીસે જિન ગાયા. ખતર પતિ જિનભક્તિસૂરીંઢ રૂ; તાસુ ચરણ ચિત્ત લાયા રે. મ' તા ચાવીસે ૧ આતમ એધ પ્રકાશન કાઢે, ચાવીસે જિનરાયા રે, મૈં તા૦ ૨ ગુણુ વરણન તસુ રંગે કીધા, ભવિક જીવ સુખ દાયા રે. મૈં ૩ શ્રી જિનલાભ કહે જિન ગાતાં, હરખ્યા આતમ રાયા રે. ૪ ભવિક જીવ ભણુસ્યું તે સુણસ્ચે, જિષ્ણુ આતમ તત્ત્વ પાયા રે. ૫ (૧૧૫૦) મનમેાહન નિરખ્યા મહારાજ, મનમેાહન નિરખ્યા મહારાજ; ચાવીસમ શાસનપતિ સ'પ્રતિ, શ્રીવદ્ધ માન નમેા જિનરાજ,મન૦ પ'ચાનન લાંછન પરમેશ્વર, સેવિત સુર નર અસુર સમાજ; ક’ચનવરણ કરણુ શિવ સંપતિ,કારણ સુખ ભવજલધિ જિહાજ.મ૰ ચરમ તીર્થંકર જ્ઞાન દિવાકર,સમરણ કરત સરત શુભ કાજ; શ્રીજિનલાલ વદત જગનાયક, અમ દીજૈ માહે અવિચલ રાજ, ફલશ જિનવર ચાવીસે પ્રણમેવા, ચાવીસે પ્રણમેવા; જિન॰ ઋષભ અજિત સંભવ અભિન‘દન, સુમતિ પદ્મપ્રભ દેવા.જિન૦૧ સુપાર્શ્વ' ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ, જિન શાંતિ કુંથ્ કરૂ સેવા; જિન૰ વાસુપૂજ્ય વિમલ અન`ત ધરમ જિન, શાંતિ કુંથુ કરૂં સેવા.જિ૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy