________________
૮૦૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
1
કપ
અ૨૪૦
શ્રી હરખચંદજી કૃત
' (૧૯૮૫) વામાજીકે નંદ, અરજ સુને. વામાં અશ્વસેનકે લાડલે હે, શ્રી જિન પાસ જિનંદ. જનમપુરી બનારસી હે, લંછન ચરન ફિનિંદ; સે વરસને આઉખે છે, કુલ ઈખાગ નરિંદ. અરજ૦ ૨ નીલ બરન નવ હાથકે છે, દીપત દેહ દિનંદ; એક ધ્યાન પ્રભુકે જવું , મન ધરી અધિક આનંદ. અ૦ ૩ મેં સેવક હું તિહારો હેતું સાહિબ સુખકંદ; દીજે હેવા ચરનકી હે, ચાહે નિત હરખચંદ અરજ૦ ૪
શ્રી ગુણવિલાસજી કૃત
(૧૦૮૬). પ્રભુ મેરે કર ઐસી બકસીસ. દ્વાર દ્વાર પર ના ભટકે, નાઉં કીસહી ન સીસ. પ્રભુ૧ શુધ આતમકલા પ્રગટે, ઘટે રાગ અરુ રીસ મેહ ફાટક ખુલે છીનમેં, રમે ગ્યાન અધીસ. પ્રભુ૨ તુમ અજાઈબ પાસ સાહિબ, જગપતિ જગદીશ; ગુનવિલાસકી આસ પૂરો, કરો આપ સરીસ. પ્રભ૦ ૩
શ્રી ભાવવિજયજી કૃત
' (૧૯૮૭). પાસ જિન સેવક જન આધારે, ત્રેવીશમે પ્રભુ પુરૂષાદાની, ભવસાયર ઉતારે. પાસ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org