________________
શ્રા પાર્શ્વનાથ જિન સ્તવન
[ ૮૭
-
-
-
- w www કે જનન
-
- , *
- , *** *** .
*
w w w
w
w
w w
w w ,
કૃપાસિંધુ ભગવાન સમતા નિધાન, શરણુગત જન રક્ષવા રે; યાહી બેર અબ બાંહી ગ્રહી કે, અમૃતકી રખ લાજ, એરી. ૨
(૧૯૮૩) ચેતન તું કયા કરે યારી, દીવાને કમસૌ ભારી; તે સંપતિ સબે હારી, સમજ લે સીખ તું સારી. ચેટ ૧ સજન તું મેહકા સંગી, ચલત હે ચાલ બેઢંગી; ઘર દારા કામકા રંગી, કીની નહિ વાત એ ચંગી. ચે૦ ૨. અનાદિકી ભૂલ હૈ તેરી, કુમતિ સ ચેતના ઘેરી; સંગ ન લગી ડેર દે ફેરી, ઠગરી મેહકી ચેરી.૧ ચે૩. જ્ઞાની તું જ્ઞાન વિના ભૂલા, પ્રેમકે ફંદમેં ઝુલા; સહી ઐસી કમકી હૂલા, સયાને સમજ તું દૂલા. ચે. ૪
જ કર એક તું મેરા, આપ મેં આપ પદ તેરા; અમૃત કહે પાસજી કેરા, સેવીયે પદ યુગ સવેરા. ચે. ૫
' (૧૯૮૪) વારી જાઉં રે ચિંતામન પાસકી.
વારી. ૧ નરક નિગોદમેં બહુ દુઃખ પાયે, ખબર લીની નહિ દાસકી. વારી ભમત ભમત તોરે ચરને આયે, ઘો સેવા પદ આપકી. વારી. ૩ અબહી ટેડી ગતિ ન છોડું, લાગી સુરત પર આસકી. વારી. ૪ દિલકે રમન તું દિલકી જાને, કયા કહું બચન વિલાસકી. વારી ૫ અખય ચિદાનંદ અમૃત લીલા, દેઈ ગુન પદ રાસકી. વારી. ૬
૧ દાસી. ૨ શોધ. ૩ વાંકી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org