________________
૮૦૬ ]
૧૧૫૧ સ્તવન મંgષા
..
..
..
.
.
.
.
..
.
.
.
...
..
..
...
*
******
*
* ** ** **
*
પાર્શ્વ પ્રમુખ જે યક્ષ છે, પ્રભુ તીરથ રખવાળ; દીજે દીનદયાળ જગતગુરૂ ચતુરને, ચરણની સેવા રસાળ. ૭
શ્રી રામવિજયજી કૃત
(૧૦૮૧). પ્રભુજી પાસ નિણંદ, હારીરે હારીરે મુદ્રા અભિનવ મેહીનીરે; એહવી દુનિયામાંહિ, બીજી રે બીજીરે દીઠી મેં નહિ કેઈની રે. ૧ કામણગારી તુજ, કીકી રે કીકી રે નીકી પરિ હિયડે વસી રે, નેણાં લંપટ મુજ, ચાહરે ચાહરે જેવા ખિણ ખિણ ઉલ્લસી રે. ૨ તુજ દીઠે સુખ હોય, તે કુણ રે કુણ રે જાણે કહે વિણ કેવળીરે; એહ જ મુજ અદાસ,ચરણે રે ચરણે રે રાખે શું કહીયે વળી રે. શરણે રાખી નાગ, તેને રે તેને રે કીધે નાગ તણે ઘણું રે, કમઠ તણા અપરાધ,બહુલા રે બહુલા રે તું રડ્યો નહિ તે ભણું રે. દેઈ વરસીદાન, જગના રે જગના રે જન સઘળા સુખીયા કર્યા રે; એહવા બહુ અવદાત, તાહરા તાહરા ત્રિભુવનમાંહિ વિસ્તર્યારે. તે મુજને પરવાહ, શાની ? શાની રે જે પિતે બાંહ ગ્રહ્યો રે, તુજ ભગતી લય લિન,એહજરે એહજરે શિવમારગ મેં સરે. ધન ધન વામાં માત, જેહનીરે જેહની કુખે તું પ્રત્યે અવતરે; વિમલવિજય ઉવઝાય,શિષ્યરે શિગેરે રામે જનમ સફળ કરે.
શ્રી અમૃતવિજયજી કૃત
' (૧૯૮૨) એરી તુમ સુરતરૂ સરસે દરસે, મહારાજ આજ; શ્રીઅશ્વસેન નૃપ નંદન વંદન, જનરંજન જિનરાજ, એરી. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org