________________
શ્રી પાર્શ્વનાથ નિ રતવન
| ૮૦૫
મન વાંછિત સુખ સુરતરૂપ કો, વામા નંદન વંદો રે; મા૰ નિરખત નેટુ અમીરસ વષત, જસ મુખ પુનિમચંદો રે. મા૦ ૪ પ્રાણ પિયારે મેહનગારે, માહુરૂ' મનડુ' મેહીને લીધું' રે; મા દેખતહી નયણે નેડુ લાગે, જણું કામણ ું કાંઇ કીધું રે. મા૦ ૫ અંતરજામી સાહિબ સેતી, જાણુ ખિણુ એક દૂર ન થાઉં રે; મા॰ અહિનિશ ચરણ કમલ આરાધુ, અલિ જાઉ` તા સુખ પાઉ રે, મા॰ શ્રીલાવણ્યવિજય ગુરૂરાયા, પાસ પરમેસર ધ્યાયા રે; મા૦ પ’ડીત એરૂવિજય ગુરૂ શિષ્ય, વિનીતવિજય ગુણ ગાયા રે.મા૦
શ્રી ચતુરવિજયજી કૃત
(૧૦૮૦) નયરી વારાણસી સાહિત્રે, પ્રભુજી પાશ્વ જિષ્ણુદ; જગદાનંદન ચંદ જગત ગુરૂ રાજતા, વિજન નયણાનંદ. કામિત પૂરણ સુરતરૂ, પ્રભુજી પરમ આધાર; દુઃખ દાવાનલ વાર જગત ગુરૂ તું જયા, સજલે જલદ સુખકાર. ૨ તુજ દરશણ રૂચિ રાગથી, પ્રભુજી પરમકૃપાલ;
પામુ` ગ્યાનરસાળ જગતગુરૂ સેવતાં, ચારિત્ર ગુણ સુવિશાળ. ૩ મુખ મટકે જગ વશ કર્યાં, પ્રભુજી પરમ પુનીત;
૧
વામાદેવી સુત પ્રીત જગતગુરૂ માહુરી, અશ્વસેન સુવિનીત. ૪ અતીત અનાગત જિનષતિ, પ્રભુજી જે વમાન; તુજ વંદન ગુણ ગ્યાન જગતગુરૂ તે સવે, પ્રણમું પરમનિધાન. ૫ ગણધર મુનિવર પ્રમુખ જે, આદ્ય અંત પરિવાર; તે વંદુ સુવિચાર જગતગુરૂ ધ્યાયે, કૃણિપતિ લંછન સાર. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org