________________
૮૦૪]
૧૧પ૧ સ્તવન મંજુષા
M
WANAVVARNANUM
નગરી વારાણસી જેની ધનદપુરી જિસી હો લાલ, ધ. સરપ લંછન શિવ કારણ ચરણે સેવે હસી હે લાલ ચ૦ દશ ગણધર મનહાર મન ભાવ ટાળતા હે લાલ, મ. સોળ સહસ મુનિ આણ નિણંદની પાળતા હે લાલ. જિણું૦ ૩ ધરણંદ્રને પદ્માવતી કરે જિન ચાકરી છે લાલ, કo, સાધવી અડત્રીશ સહસ અતીવ કૃપા કરી હે લાલ; અ. એક શત વરસનું જીવિત જેહનું જાણીયે હે લાલ, જે. જગજીવન જિનરાજ સેવા ચિત અણીયે હે લાલ. સેવા. ૪ સંસાર સાગર તીરથી ભવિજન તારી હે લાલ, ભવિ. અધમ અકીતિ અનીતિ અંગે નિવારીયે હે લાલ અ. ઉત્તમ સરસી પ્રીત કરે તે સુખ લહે હે લાલ કરે. પ્રમદસાગર પ્રભુ નિશદિન આજ્ઞા શિર વહે હે લાલ.આજ્ઞા૫
શ્રી વિનીતવિજયજી કૃત.
(૧૦૦) નિરમલ નીરે અંગ પખાલી, પહેરે ખીરેદક સાડી રે;
માહરી સહી રે સમાણી. બાવનાચંદન ભરીય કળી, પાસ પૂજે ભંભર ભેળી રે. માત્ર ૧ ચંપક કેતકી માલતી મેગર, માંહિ બેલસિરી સુખકારી રે, મારા લાખીણાં ટેડર કરી જિનવર, કઠે ઠ જયકારી રે. મા. ૨ કર ગ્રહી વિણ વેણુ મૃદંગ, હાથે દીઓ એક તાલી રે મા, નવ નવ રાગ મિલાવત ગાવત, જિનગુણ રંગ રસાલી રે. મા૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org