________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
૮૦૩
.
..
આરતિ સવિ ભાગી રે, તુમ શું લય લાગી રે; રૂચિ જાગી ધન પૂરાં આવ્યાં આપણાં રે. તુજ સંગે ભાગી રે, બહુ શર્મ વિભાગી રે; પશુ ભેગા થયે ધરણીધરે રે. આશાતના કારી રે, દોષી મહા ભારી રે; દેશણધારી અસુર કમઠ તર્યો રે. શ્રી પાર્શ્વ જિમુંદાર, મુખ પુનિમચંદા રે; પરમાનંદકારી એ પ્રભુ જાણીયે રે. તુજ નામ સંભારી રે, નિજ ગુણ વિચારી રે; કતિ તાહરી જગ વખાણુંયે રે. તુંહી તુંહી હમારે રે, હું ભેદ નિવારે રે, ઈમ કહે લક્ષ્મી વાચક પ્રમાણીયે રે.
શ્રી પ્રમોદસાગરજી કૃત
' (૧૯૭૮) પરિસાદા પાસ જિનેશ્વર પૂછર્યો લાલ, જિને ત્રેવીશમે જિનરાય દેખી મન રંજિયે હે લાલ દે. ચરણ સરરૂહ યમલ પ્રણમીયે સ્વામીના હે લાલ, પ્ર. કમઠાસૂર હઠ ચૂસ્ત પુરી મનોકામના હે લાલ. પુરી. ૧ અશ્વસેન નરપતિ વંશ કુમુદ ચંદલે હે લાલ, કુ. વામાં માતા કુખ સરેવર હંસલે હો લાલ; સત્ર નીલવરણ તનુ કાંતિ સુભાંતિ રાજતી હે લાલ, સુત્ર નવ કર માંને કાયા અનેપમ છાજતી હે લાલ. અનો૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org