________________
૮૦૨
૧૧૫૧ રવનું મષા
ચાલુ ન રહે પણ #goals R
હે સરત્નજી કૃત
(૧૦૭૬)
સુણેા પાસ જિજ્ઞેસર સામી, અલવેસર અતરામી; હું તે અરજ કરૂ` શિરનામી, પ્રભુ સાથે અવસર પામી, સ્વામી તારા તારા પ્રભુજી.
Jain Education International
મુજને ભવસાગર તારા, ચિહું ગતિના ફેરા વારા; કરૂણા કરી પાર ઉતારે, એ વીનતી મનમાં ધારા હૈ. સ્વામી ર સ'સારે સાર ન કાંઇ, સાચા એક તુદ્ધિ સખાઇ; તે માટે કરી થિરતાઇ, મે' તુજ ચરણે લયલાઇ હા. સ્વામી ૩ તારક તું જગત પ્રસિદ્ધો, પહેલે પણ તેં જસ લીધેા; સેવકને શિવસુખ દીધા, એક મુજ શુ' અંતર કીધેા હા. સ્વામી૰ ઇમ અંતર તે ન કરેવા, સેવકને શિવ સુખ દેવે; અવગુણ પણ ગુણુ કરી લેવા, હેત આણી ખાંહે ગ્રહેવા હા. સ્વા સેવક ચકે કાઇ ટાણે, પણ સાહિબ મનમાં ન આણે; નિજ અ’ગીકૃત પરમાણે, પેાતાના કરીને જાણે હે. સ્વામી ૬ તું ત્રિભુવન નાથ કહેવાયે, ઇમ જાણીને જિનરાય;
ધો
ચરણ સેવા સુષસાય, જિમ હુ'સરતન સુખ થાય હા. સ્વા૰
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૧૦૭)
વામા રાણી જાયા રે, સુર નર મુનિ ભાયા રે;
મુજ મન આયા,
હુઆ શુભ વધામણાં રે.
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org