________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ ૮૦૧
શાંતિ દાંતિ ગુણ ભરીયે, એ તે અગણિત ગુણને દરિયે હે; સાચો શિવપુર સાથ, પ્રભુ તું છે અનાથને નાથ હે; સા. ૪ એ તે ભજન કરવા તાહરું, પ્રભુ ઉલસ્યું છે મન માહરૂં હ; સા એ તે પ્રેમ વિબુધને શીશ, ભાણવિજય નમે નિસદીસ હે. ૫
શ્રી નવિજયજી કૃત
' (૧૯૭૫). પ્રબળ પ્રભાવે પરગડે રે, પુરિસાદા પાસ; ભવિણ વદે. કામગવિ સુરમણિ પરે રે,પૂરે વંછિત આશ. વંદે વંદે રે સુજાણ. વંદ વંદે શ્રી જિનપાસ, ભવિય વંદે. નીલકમળ દળ પરિ ભલે રે, દીપે તનું પરકાશ ભવિ. હરખે નયણે નિરખતાં રે, ઉપજે અધિક ઉલ્લાસ. ભવિ. ૨ નિરખી નિરખી હરખીયે રે, સાહિબ સહજ સનર; ભવિ. તેજ જળામળ ઝળહળે રે, જાણે ઉગે સૂર. ભવિ. ૩ રત્નજડિત વિરાજતાં રે, કુંડળ સોહે સનર; ભવિ. માનું દયે સેવા કરે છે, શશિ રવિ આવી હજૂર. ભવિ. ૪ મણિમય મુકટ મનહરૂ રે, સોહે શિર ધર્યો સાર; ભવિ. માનું તારા પર રે, ચંદ એ સેવાગાર. ભવિ. ૫ સુંદર શિવરમણ વર્યો છે, પરવર્યો જ્ઞાન અનંત; ભવિ. ચિદાનંદ ચિનભૂતિ રે, અકલંકી અરિહંત. ભવિ. ૬ કામિત કામિતપૂર તણો રે, પાપ તિમિર ભર ભાણભવિ. નયવિજય પ્રભુ દરિશણે રે, નિત નિતુ કેડિ કલ્યાણ, ભવિ. ૭
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org